પ્રવેશ

પ્રાથમિક / 01

પ્રાથમિક

પ્રવેશ પૂર્વપ્રાથમિક માટે

વયમર્યાદા

  • નાની મંડળી ૩ ½ વર્ષ
  • મોટી મંડળી ૪ ½ વર્ષ

આવશ્યક પ્રમાણપત્રો :

  • જન્મતારીખનો દાખલો (ઓરિજનલ) આધારકાર્ડ.

પ્રાથમિક વિભાગ માટે

  • ધો. ૧લું ૫ ½+ વર્ષ
  • ધો. ૨જું ૬ ½+ વર્ષ
  • ધો. ૩જું ૭ ½+ વર્ષ
  • ધો. ૪થું ૮ ½+ વર્ષ
માધ્યમિક / 02

માધ્યમિક

માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવવા બાબત…

  • ધોરણ ૫ અને ૬ ના પ્રવેશ માટે છોકરીઓ સાથે છોકરાઓ પણ આવકાર્ય છે.
  • ધોરણ ૭ થી ૧૦ માં છોકરીઓને જ પ્રવેશ મળશે.

 


શાળા પ્રવેશના નિયમો

  • છેલ્લી પરીક્ષાનું પ્રમાણપત્ર (ઓરિજનલ)
  • પૂર્વ શાળા છોડયાનો દાખલો (ઓરિજનલ)
  • આધારકાર્ડ

 


શાળાનો સમય…

  • શાળાનો સમય: ૧૦ઃ૪૦ થી ૫ઃ૧૦
  • કામના દિવસો: સોમવાર થી શુક્રવાર
  • શૈક્ષણિક વર્ષ: જૂન થી એપ્રિલ
  • આચાર્યા ને મળવાનો સમય: ૧૧ઃ૦૦ થી ૧૨ઃ૦૦સોમ થી શુક્ર

 

પ્રવેશપત્ર શાળાની ઓફિસમાં ઉપલબ્ધ છે.
આવતા વર્ષ માટે પ્રવેશપ્રક્રિયા ચાલુ છે.

આવશ્યક પ્રમાણપત્રો :

  • ઓરિજનલ જન્મપ્રમાણપત્ર
  • રીઝલ્ટ અને લીવીંગ સર્ટીફિકેટની કોપી ધો ૨, ૩, ૪ ના પ્રવેશમાટે જરૂરી છે.
  • બીજા રાજયમાંથી આવનાર બાળકના પ્રવેશમાટે કાઉન્ટર સાઇનની કોપી હોવી જરૂરી.
  • પૂર્વપ્રાથમિક અને પ્રાથમિક વિભાગ માટેના પ્રવેશપત્ર ઓેફિસમાંથી મળે છે.
  • સમય : ૧૧ થી ૫.૦૦ વાગ્યા સુધી.
  • આવતા વર્ષ માટે પ્રવેશપ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
error: Content is protected !!