પ્રાથમિક
સુવિધાઓ
Features / 01
કૉમ્પ્યુટર વર્ગો
નવી ટેકનોલોજી સાથે કદમથી કદમ મિલાવીને આગળ વઘવા બાળકોને કૉમ્પ્યુટર નું શિક્ષણ આપવામાં આવે છે.
Features / 02
લાયબ્રેરી
જ્ઞાનના સિમાડા વિસ્તારવા અને વાચનની રુચિ કેળવવા માટે નવી નવી વાર્તાની ચોપડીથી સભર પુસ્તકાલયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Features / 03
પરિવહન સુવિઘા
બાળકોને શાળામાં આવવા તકલીફ ન પડે અને તેઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે શાળાના ટ્રસ્ટીઓ એ બસ તેમ જ વેનની સગવડ પૂરી પાડે છે.
Features / 04
અલ્પાહારગૃહ
બાળકો અલ્પાહારનો આનંદ માણી શકે તે માટેે વ્યાજબી દરે ખાદ્ય પદાર્થો ઉપલબ્ઘ કરી આપ્પા છે.
Features / 05
સુરક્ષા ને સલામતી
બાળકોની સુરક્ષા અમારું પ્રથમ લક્ષ્ય છે. તેથી શાળાના પરિસરમાં વિવિઘ જગ્યાએ સી.સી.ટીવી કેમેરાની સગવડ કરાઇ છે.
Features / 06
મેડિકલ ચેકઅપ
બાળકોની સ્વાસ્થ્યને ઘ્યાનમાં રાખી ૬૭ વિદ્યાર્થી ઓની આંખની તપાસણી કરાવી તેમને જરુરી સૂચનો પણ આપ્યા.
Features / 07
શૈક્ષણિક સહાય
બાળકોના શૈક્ષણિક કાર્યને પ્રગતિશીલ બનાવવા વિવિધ શૈક્ષણિક સાહિત્યો ઉપલબ્ધ કરાવી અપાય છે. જેમ કે પુસ્તક નોટ ગણવેશ દફતર પેન્સીલ રબર ઇતર..
Features / 08
મઘ્યાહ્રન ભોજન
સર્વશિક્ષા અભિયાન દ્વારા ચલાવવામાં આવતી મઘ્યાહ્રન ભોજનની સુવિંઘા આપણી શાળામાં રાખવામાં આવે છે.