ઍચ ઍમ નો સંદેશ

પ્રાથમિક

ઍચ ઍમ નો સંદેશ

નમસ્તે શારદે દેવી, વીણા પુસ્તક ધારિણી,
વિદ્યારંભમ્ કરી શ્યામી પ્રસન્ન ભવ સર્વદા.
શાળા એ જ્ઞાનનું મંદિર છે. શેઠ ધનજી દેવશી રાષ્ટ્રીય શાળામાં ભણવું અને ભણવું એ ખુબજ ગૌરવની વાત છે.
નસીબ ની વાત છે કે તા: ૦૩/૧૨/૧૯૮૮ માં શાળામાં શિક્ષિકા તરીકેની ફરજ બજાવવાની તક મળી. બાળકોના સર્વાંગીણ વિકાસની વિવિધ પ્રવૃતિઓ અહી થતી. વાલીઓનો સહકાર હમેશા અગ્રસર રહતો.
સમય બદલાતા સહશિક્ષણની શરૂઆત થઈ. સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ ના માર્ગદર્શન હેઠળ અમે બધા કર્યા પૂર્ણ કરી રહયાછીએ.
કોરોના કાળમાં સરકારનાં આદેશ મુજબ ઓનલાઇન શિક્ષણ પણ સરસ રીતે પૂર્ણ કરાવિયું, અમને પણ ઘણું શીખવા મળ્યું.
હજારો ફૂલ ચાહીયે એક માલા બનાને કે લીયે. હજારો દીપક ચાહીયે આરતી સજાનેકે લીયે. હજારો ઇટે ચાહીયે એક ઇમારત બાનાને કે લીયે.
શેઠ ધનજી દેવશી એ હજારો ઇટ લગાડી એક શાળાની ઇમારત ઊભી કરી છે. જેણે આજે પણ પોતાની ગરિમા જાળવી રખી છે.
ઓક્ટોબર ૨૦૨૦ માં મને H.M નુ પદ સંભળવનું સદભાગ્ય પ્રાપ્ત થયું. સહ કર્મચારીઓનાં સાથ સહકારથી કાર્ય સફળ બની રહે છે.
બાળકોની કક્ષાને ધ્યાનમાં રાખીને બાળકોના ઘડતરનો પાયો અમે નાખીએ છીએ.
સંસ્થાનાં દરેક સભ્યોનાં અમે સર્વે સ્ટાફગણ ખુબજ આભારી છીએ.

error: Content is protected !!