નવભારત સાક્ષરતા કાર્યક્રમ શાળામાં ઉલ્લાસ - નવભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ અને સાક્ષરતા જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ વિદ્યાર્થીઓને પાયાના અક્ષરજ્ઞાન, સંખ્યાજ્ઞાન અને ડિજિટલ સાક્ષરતાના મહત્વ વિશે સમજ આપી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓને તેમના વિસ્તારના નિરક્ષર વડીલોને વાંચતા-લખતા શીખવવા સ્વયંસેવક બનવા પ્રેરિત કરાયા હતા. આ ઉપક્રમે બાળકોમાં સામાજિક જવાબદારી અને શિક્ષણના પ્રસારની ભાવના દ્રઢ કરી