પ્રવૃત્તિ અહેવાલ: વિદ્યાર્થીઓ માટે મુવી ટાઈમ
શાળામાં વિદ્યાર્થીઓ મનોરંજન સાથે મૂલ્યનિષ્ઠ શિક્ષણ મેળવે તે હેતુથી વિશેષ મુવી ટાઈમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાળકોને પ્રેરણાદાયી બાળફિલ્મ બતાવવામાં આવી, જેમાંથી તેઓને પરિશ્રમ, મિત્રતા અને સકારાત્મક વિચારસરણીનો બોધ મળ્યો. વિદ્યાર્થીઓએ નાસ્તા સાથે સિનેમા જેવો ભરપૂર આનંદ માણ્યો અને ફિલ્મમાંથી મળેલા સંદેશ વિશે પોતાના વિચારો પણ રજૂ કર્યા. આ પ્રવૃત્તિ મનોરંજન અને જીવન ઘડતરનો સુંદર સમન્વય સાબિત થઈ.
Sheth Virchand Dhanji Devshi English Medium School (SVDD) is a proud wing of the esteemed Sheth Dhanji
Devshi Rashtriya Shala (SDDRS), a distinguished institution with a glorious legacy spanning over a
century.