પ્રવૃત્તિ અહેવાલ: વિદ્યાર્થીઓ માટે યોગ વર્ગ (Yoga Class)
શાળામાં વિદ્યાર્થીઓના શારીરિક સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને એકાગ્રતા વધારવાના હેતુથી એક વિશેષ યોગ વર્ગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્રમાં વિદ્યાર્થીઓને સૂર્યનમસ્કાર, સરળ આસનો અને પ્રાણાયામનું પ્રત્યક્ષ પ્રશિક્ષણ આપી રોજિંદા જીવનમાં યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ નિયમિત યોગ કરવાનો સંકલ્પ કર્યો. આ વર્ગે બાળકોમાં નવી ઉર્જા અને સકારાત્મકતાનો સંચાર કર્યો.
Sheth Virchand Dhanji Devshi English Medium School (SVDD) is a proud wing of the esteemed Sheth Dhanji
Devshi Rashtriya Shala (SDDRS), a distinguished institution with a glorious legacy spanning over a
century.