લાયન્સ ક્લબ દ્વારા ધોરણ ૧૦ ગુણગૌરવ સમારોહ
શાળામાં બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર ધોરણ ૧૦ના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે લાયન્સ ક્લબના સૌજન્યથી ગુણગૌરવ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબના પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સન્માનથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ગૌરવ તેમજ અન્ય બાળકોમાં પણ શ્રેષ્ઠ દેખાવ કરવાની પ્રેરણા જાગી હતી.
Sheth Virchand Dhanji Devshi English Medium School (SVDD) is a proud wing of the esteemed Sheth Dhanji
Devshi Rashtriya Shala (SDDRS), a distinguished institution with a glorious legacy spanning over a
century.